
તા.૨૪૦૧.૨૦૨૬
વાત્સલ્યમ સમાચાર
અજય સાંસી દાહોદ
Limdi:
અજાણી મહિલાની લાશ મળી આવતા ચકચાર અજાણી મહિલાની હત્યા કે આત્મ હત્યા ઘૂંટાતું રહસ્ય ગુરુ ગોવિંદ લીમડી તાલુકાની ઘટના પેથાપુર તળાવની પાસેથી મહિલાની લાશ મળી આવી પેથાપુર પાણીયા તળાવની બાજુમાંથી મહિલાની લાશ મળી આવી ઘટના સ્થળે SOG LCB પોલીસની ટીમો પહોંચી સ્થાનિક લીમડી પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી અજાણી મહિલાના પરીવારની પોલીસે શોધખોળ હાથ ધરી પોલીસની ટીમો ઘટના સ્થળે પહોંચતા મહિલાના મોત અંગે તપાસ હાથ ધરાઈ પોલીસે મહિલાની ડેડબોડી વાળી જગ્યા પર ક્રાઈમ સીન લગાવી તપાસ હાથ ધરી મરનાર અજાણી મહિલા કોણ,કેવી રીતે મોત નીપજ્યું તે દિશામાં પોલીસની તપાસ




