DAHODDAHOD CITY / TALUKOGUJARAT

દાહોદ શહેરમાં રખડતા પશુઓના ત્રાસને લઈ દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા દાહોદ જિલ્લા કલેકટરને તાત્કાલિક નીરાકરણ કરવા આવેદન

Dahod:દાહોદ શહેરમાં રખડતા પશુઓના ત્રાસને લઈ દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા દાહોદ જિલ્લા કલેકટરને તાત્કાલિક નીરાકરણ કરવા આવેદન

દાહોદ સ્માર્ટ સિટીમાં રખડતા પશુઓનો આતંક, કોંગ્રેસે કલેક્ટર કચેરીએ મચાવ્યો હોબાળો​ ગધેડાની અડફેટે પૂર્વ કાઉન્સિલર દિનેશ સીકલીગરનું મોત, કોંગ્રેસના તંત્ર પર આકરા પ્રહાર​ “ફોરેસ્ટ સિટી” જેવી હાલત: રખડતા ઢોર અને કુતરાઓના ત્રાસથી જનતાના જીવ જોખમમાં​ ભ્રષ્ટાચારી નગરપાલિકા અને જાડી ચામડીના તંત્ર સામે કોંગ્રેસના કાર્યકરો ધરણા પર બેઠા​ મૃતક પૂર્વ કાઉન્સિલરના પરિવારને વળતર અને જવાબદારો સામે કાર્યવાહીની ઉગ્ર માંગ​ વારંવારની રજૂઆત છતાં તંત્ર મૌન કેમ? આવેદન પત્રમાં કોંગ્રેસે કર્યા ધારદાર સવાલ​ સ્માર્ટ સિટીના નામે માત્ર કાગળ પર વિકાસ, વાસ્તવિકતામાં રસ્તાઓ પર પશુઓનું સામ્રાજ્ય​ જો પશુઓનો ત્રાસ દૂર નહીં થાય તો જલદ આંદોલન અને ધરણાની કોંગ્રેસની ચીમકી દાહોદ જિલ્લા પ્રમુખ હર્ષદભાઈ નીનામાએ આજથી ચોથા દિવસે આત્મ વિલોપનની ચીમકી ઉપચારી હતી

Back to top button
error: Content is protected !!