GUJARATHALOLPANCHMAHAL

હાલોલ પાલિકા દ્વારા સ્વરછતા ના નામે મીંડુ,નગરમાં ઠેરઠેર ગંદકીના ઢગલા 

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૨.૨.૨૦૨૬

હાલોલ પાલિકા દ્વારા સ્વરછતા ના નામે મીંડુ નગરમાં ઠેર ઠેર કચરાના ઢગ હોવા છતાં તંત્ર નું પેટનું પાણી પણ હાલતું નથી ગંદકી ને કારણે નગરજનોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.હાલોલ નગર ખાતે નગર પાલિકા માં કામ કરતા રોજમદાર સ્ફાઇકામદારો ધ્વારા તેઓની માંગણી ને લઇ થોડા દિવસ પહેલા હડતાળ પર ઉતરી ગયા હતા જોકે તેઓનું આથી ત્રણ દિવસ પહેલા સુખદ સમાધાન થઇ જતા તેઓ ફરીથી સફાઈ કામને લઈ કાર્યરત થયા હતા તેમ છતાં આજે પણ નગરમાં ઠેર ઠેર ગંદકીનું સામર્જ્ય જોવા મળી રહ્યું છે એક તરફ બેવડી ઋતુ નું સામર્જ્ય અને બીજી તરફ ઠેર ઠેર ગંદકીને લઇ રોગચાળો તેમજ મચ્છર નો ઉપદ્રવ વધી જતા લોકો બિમારીની ભરમાળ આવી ગયા છે પાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે સફાઈ અભિયાન હાથ ધરી ગંદકી દૂર કરી પાવડરની છંટકાવ કરવા લોક માંગ ઉઠવા પામી છે.

Back to top button
error: Content is protected !!