GUJARATLUNAWADAMAHISAGAR

પીએમશ્રી બ્રાન્ચ શાળા નં.૫, લુણાવાડા દ્વારા પ્રિ-વૉકેશનલ અંતર્ગત ગોમતી ઑઈલ મીલની મુલાકાત કરવામાં આવી

વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા

પીએમશ્રી બ્રાન્ચ શાળા નં.૫, લુણાવાડા દ્વારા પ્રિ-વૉકેશનલ અંતર્ગત ગોમતી ઑઈલ મીલની મુલાકાત કરવામાં આવી

પીએમશ્રી બ્રાન્ચ શાળા નં.૫, લુણાવાડાના ધો.૬થી ૮ ના બાળકોને આજરોજ લુણાવાડામા આવેલી ગોમતી ઑઈલ મીલની મુલાકાત કરવામાં આવી.મગફળી ક્યાંથી લાવવામાં આવે છે અને સફાઈ,પિલાઈ,તેલનું ગાળણ-ફીલ્ટર,તેલ ભરાઈ, પેકીંગ વિ.ની બાળકોને ગોમતી ઑઈલ મીલ વતી સોનલબેન પંડ્યાએ સમગ્ર માહિતી અને સમજ ઉડાણપુર્વક આપી.બાળકોએ પ્રિ-વૉકેશનલ અંતર્ગત ઉદ્યોગની સમજ સુંદર રીતે મેળવી.શાળાના હેડટીચર હારીશભાઈ દ્વારા આ મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું.ખલીલભાઈ,બીપીન ભાઈ,રમેશભાઈ,રીયાઝભાઈ,અમૃતાબેન,નયનાબેન,હિતેશભાઈ અને આસિફભાઈ વિ. બાળકોના ઉત્સાહમાં સહભાગી થયા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!