GUJARATLUNAWADAMAHISAGAR

પીએમશ્રી બ્રાન્ચ શાળા નં.૫,લુણાવાડાએ ફિલ્ડ વિઝીટ અંતર્ગત મુલાકાતોનુ આયોજન કર્યું.

વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા

પીએમશ્રી બ્રાન્ચ શાળા નં.૫,લુણાવાડાએ ફિલ્ડ વિઝીટ અંતર્ગત મુલાકાતોનુ આયોજન કર્યું.

પીએમશ્રી બ્રાન્ચ શાળા નં.૫,લુણાવાડાના ધો. ૬ થી ૮ ના બાળકોને હેડટીચર હારીશભાઈના માર્ગદર્શન હેઠળ ફીલ્ડ વિઝીટ અંતર્ગત જુદીજુદી મુલાકાતોનુ આયોજન કરવામાં આવ્યું. જેમાં પાલીવાલ ડેરી,ગવર્ન્મેન્ટ આઈ.ટી.આઈ. અને રિવરફ્રન્ટની મુલાકાતોનુ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.ડેરી અને આઈ. ટી.આઈ.મા સહાયક મિત્રો અને ટ્યુટર સાહેબોએ બાળકોને વ્યવસ્થિત સમજ આપી.ડેરીમાં તમામ બાળકોને ઠંડી છાશ પણ આપવામાં આવી હતી.ત્યારબાદ બાળકોએ રીવરફ્રન્ટની મજા માણી હતી.આ આયોજનમાં ખલીલભાઈ, રિયાઝભાઈ,બીપીનભાઈ,

રમેશભાઈ,અમૃતાબેન, નયનાબેન,હિતેશભાઈ અને આસિફભાઈએ સહકાર આપ્યો હતો.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!