DHRANGADHRASURENDRANAGAR

ધાંગધ્રામાં ચોમાસાનો પહેલો વરસાદ પડતા શહેરની મુખ્ય બજારો ભરાયા વરસાદી પાણી

તા.30/06/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

ધાંગધ્રા શહેરમાં ચોમાસાનો પહેલો વરસાદ અંદાજિત એક ઇંચ જેટલો વરસાદ પડતા મુખ્ય બજાર રાજકમલ ચોક શક્તિ ચોક જૂની સાકમારેક દરિયાલ મંદિર વાડીલાલ આઈસ્ક્રીમ ઝાલા ટોડ વગેરે મુખ્ય માર્ગો ઉપર વરસાદી પાણી ભરાયા હતા જેમાં વરસાદી પાણીથી સ્મિગ પુલની સ્થતી સજાઈ હતી સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રામાં માત્ર એક ઈચ જેટલો વરસાદ પડતા મુખ્ય વિસ્તારો થયા પાણી પાણી શહેરના શક્તિ ચોક સહિત વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા વરસાદી પાણી ભરતા નગરપાલિકા દ્વારા ચોમાસા પહેલા કરવામાં આવતી કામગીરી ઉપર ઉઠ્યા સવાલો બોપરના સમયે માત્ર એક જ કલાકમાં અંદાજિત એક ઈંચ જેટલો વરસાદ વરસતા સમગ્ર શહેરના રાજકમલ, ચોક શક્તિ ચોક સહિત વિસ્તારમાં પાણી ભરાયા સમગ્ર વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો થતા વાહન ચાલકો તથા રાહદારીઓ તથા સ્થાનિક દુકાનદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો જ્યારે આ વિસ્તાર નિચાણ વાળો હોવાથી વરસાદ પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે નગરપાલિકા દ્વારા આ વિસ્તારના પ્રક્ષ્ને યોગ્ય આયોજન બધ કામગીરી કરી નિકાલ કરવો જોઈએ જેથી વારંવાર થતી આ સમસ્યાનો કાયમી ઉકેલ આવે તેવું જણાવ્યું હતું.

Back to top button
error: Content is protected !!