GUJARAT

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ડભોડા ખાતેના લેબ ટેક્નિશિયન ના બે કર્મચારીઓ ની સરાનીય કામગીરી

ચાલતાં પદયાત્રીનો તાત્કાલિક સારવાર મળતાં રાહત મળી.

બ્યુરો રિપોર્ટ- બળવતસિંહ ઠાકોર

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ડભોડા ખાતે લેબ ટેક્નિશિયન કૌશિક પ્રજાપતિ અને મિહિર પરમાર આરોગ્ય કર્મચારીની સમયસુચકતાથી પદયાત્રીનો જીવ બચાવવામાં આવ્યો.


આજે ભાદરવી પૂનમના મહા મેળા અંતર્ગત ચાલતા પદયાત્રીઓ કલોલ થી સંઘ લઈ અંબાજી તરફ આવી રહ્યા હતા તે દરમિયાન વિસનગર થી ખેરાલુ રોડ ઉપર પહોંચ્યા હતા ત્યારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ડભોડા ના લેબ ટેક્નિશિયન કૌશિક પ્રજાપતિ અને મિહિર પરમાર બને નોકરી જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં એક પદયાત્રિ ને અચાનક ખેંચ આવતાખેંચ આવવાથી જીભ દાંત માં દબાઈ ગયેલ હતી અને બ્લડ આવેલ હતું આ ઘટના જોઈ કર્મચારી દર્દી જોડે પહોંચી ગયા સ્થળ પર પ્રાથમિક સારવાર આપીને 108 ને સમયસૂચકતા વાપરી ને કોલ કરી એમને વિસનગર ખાતે રીફર કર્યા હતા અને જેના લીધે પદયાત્રીનો જીવ બચી ગયો હતો.

Back to top button
error: Content is protected !!