PORBANDARPORBANDAR CITY / TALUKO

પોરબંદર વિધાનસભા બેઠક પર ભાજપના અર્જુન મોઢવાડીયાની 1 લાખથી વધુ મતોથી જીત

ગુજરાતમાં લોકસભા ચૂંટણી સાથે 5 વિધાનસભા બેઠકો પોરબંદર, ખંભાત, વિજાપુર, માણાવદર અને વાઘોડિયા પર પેટા ચૂંટણી યોજાઈ હતી. એમાં પોરબંદર વિધાનસભા બેઠક પર ભાજપના અર્જુન મોઢવાડીયાની જીત થઇ છે. પોરબંદર વિધાનસભા બેઠક પર ભાજપના અર્જુન મોઢવાડીયાની 1 લાખથી વધુ મતોથી જીત થઇ છે. તેમને 1,33,163 મત મળ્યા છે, જયારે કોંગ્રેસના ઉમેદવાર ઓડેદરા રાજુ ભીમાને માત્ર 16,355 મત મળ્યા છે. આમ  અર્જુન મોઢવાડીયાની  1,16,808 મતે જીત થઇ છે.

Back to top button
error: Content is protected !!