તા.૨૧.૦૧.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ જિલ્લાના રોજમદાર કર્મચારીઓને વન અને પર્યાવરણ ખાતામાં કામ કરતા કર્મચારીઓને એક મહીનો કામ કરાવે અને ૧૫ દિવસનું પગાર મળતા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું
રોજમદાર કર્મચારીઓને વન અને પર્યાવરણ ખાતામાં કામ કરતા કર્મચારીઓનુ ખુલ્લે આમ શોષણ કરવામાં આવે છે એક મહીનો કામ કરાવે અને ૧૫ દિવસનું ઓછો પગાર આપવામાં આવે છે
(૧) લઘુતમ વેતન દરના પ્રમાણે વેતન મળતું નથી (૨) આઇ કાર્ડ પગાર સિલીપ હાજરી કાર્ડ આપવામાં આવતું નથી (૩) કાયમી પ્રકારનું રોજમદાર નું કામ કરાવીને શોષણ કરવું (૪) મહિનામાં પૂરો કામ કરાવીને વેતન પગાર ઓછો આપીને અમારું શોષણ કરવામાં આવી રહ્યું છે (૫) અમારો પગાર ટાઇમ સર કરવા માં આવતો નથી તેહવાર હોય તો પણ સમય સર પગાર કરવામાં આવતો નથી (૬) બોનસ પણ આપવામાં આવતું નથી (૭) અમારી હાજરી પણ ઓછી બતાવીને કાયમી રોજમદાર તરીકેના લાભ થી વંચિત રાખવામાં આવિ રહેલ છે આમ ઉપરોકત મુદ્દાને લઇને આ આવેદન પત્રમાં આપવાની ફરજ પડેલ છે અમને ન્યાય મળી રહે તેવી આશા રાખીએ છીએ રોજમદાર કર્મચારીઓને વન અને પર્યાવરણ ખાતામાં કામ કરતા કર્મચારીઓનુ ખુલ્લે આમ શોષણ કરવામાં આવે છે. પુરેપુરો મહીનો કામ કરાવીને ઓછો પગાર આપીને શોષણ કરવામાં આવે છે નાયબ વન સંરક્ષકની કચેરી દેવગઢ બારીયાના તાંબા હેઠળ ચાલતી રેંજ ના રોજમદાર કામદારો આશરે 300 થી વધારે રોજમદારો કર્મચારીઓ કામગીરી કરીએ છીએ. અમોને આખો પુરેપુરો મહિનો કામ કરાવીને દિવસનો પગાર ચુકવીને અમારૂ શોષણ કરવામાં આવે છે. અમોને પગાર પણ પ્રહિનામાં તહેવારો હોવા છતાં પણ અમોને ટાઇમસર ચુકવવામાં આવતો નથી. અમોને બોનસ તેમજ લઘુત્તમ વેતન પ્રમાણે પણ પગાર ચુકવવામાં આવતો નથી અમોને શેફ્ટી સાધનો પણ આપવામાં આવતા નથી. અમારા પગારમાં પી.એફ. તથા વિમો પણ કાપવામાં આવતો નથી. અમોને આઇકાર્ડ પગારચિઠ્ઠી કે હાજરી કાર્ડ પણ આપવામાં આવતા નથી. આવી રીતે અમોને કામ કરાવીને કામના પ્રણમાં વેતન પણ આપવામાં નથી અમોને કાયમી થવાના હક્કથી વંચીત રાખવામાં આવી રહેલ છે. આ આવેદનથી અમોને ન્યાય મળી રહે તે હેતુથી રાખવામાં આવેલ છે