ભાભરના બલોધણ પ્રાથમિક શાળાનું ગૌરવ.
જીલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર બનાસકાંઠા આયોજિત નેશનલ રૂરલ (IT) ક્વિઝ પાલનપુર ખાતે તા. ૨૪/૦૯/૨૦૨૫ ના યોજાયેલ.જેમા સરકારી માધ્યમિક શાળા બલોધણ તા.ભાભરની વિધાર્થીની પંડયા ખુશ્બુબેન વિષ્ણુભાઈએ જીલ્લા કક્ષાએ નંબર પ્રાપ્ત કરી રાજ્ય કક્ષાએ પ્રતિનિધિત્વ કરશે.આચાર્ય સોમાભાઈ બજાણીયા તથા માર્ગદર્શક શિક્ષક જીતેન્દ્રકુમાર સાંપરીયાએ વિધાર્થીને અભિનંદન પાઠવી હર્ષની લાગણી વ્યક્ત કરેલ.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530