AHAVAGUJARATNAVSARIVANSADA

નવસારી: આદિવાસી સમાજનો ગૌરવ: વાંસદા હોમગાર્ડ યુવતીએ નવસારી જિલ્લાનો રાજ્યકક્ષાએ ડંકો વગાડ્યો.

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના કેલિયા ગામની  સારા વિરલ ગાયને જેઓ વાંસદા ખાતે હોમગાર્ડ તરીકે ફરજ બજાવે છે. તેઓ ફરજ દરમ્યાન ગુજરાત રાજય કક્ષાની હોમ ગાર્ડની સ્પર્ધામાં 100 મીટર દોડમાં પ્રથમ અને 200 મીટર દોડમાં દ્વિતીય અને લાંબીકુદમાં ત્રીજો નંબર પ્રાપ્ત કરી વાંસદા પોલીસ સહિત હોમ ગાર્ડ વિભાગ અને નવસારી આદિવાસી સમાજ સહિત નવસારી જિલ્લાનું નામ રોશન કરેલ છે એ બદલ સમસ્ત આદિવાસી સમાજના નવસારી જિલ્લા પ્રમુખ ડો.નિરવભાઈ પટેલ સહિત આદિવાસી સમાજના આગેવાનો સારાબેન ને અભિનંદન પાઠવી મેળવેલ સિદ્ધિને બિરદાવી હતી..

Back to top button
error: Content is protected !!