GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલના ડેરોલ ગામ દ્વારા પ્રાથમિક શાળાના બાળકો એ શ્રાવણ માસમા નીલકંઠ મહાદેવ ના દર્શન નો લાભ લીધો

તારીખ ૧૨/૦૯/૨૦૨૩

સાજીદ વાઘેલા કાલોલ 

પવિત્ર શ્રાવણ માસમાં જલારામ સેવા ટ્રસ્ટ તથા સમસ્ત ડેરોલ ગામ દ્વારા પ્રાથમિક શાળાના બાળકોને શ્રાવણ માસમાં આવેલ દર સોમવારે નીલકંઠ મહાદેવના દર્શન કરાવવામાં આવ્યા. તેમજ દરેક બાળકને શિવલિંગ પર બીલીપત્ર, દૂધનો અભિષેક,જળાભિષેક કરાવવામાં આવ્યો. પ્રાથમિક શાળાના બાળકો દ્વારા મંદિર ના પરિસરમાં સુંદર મજાના શિવજી ના ભજન,ધૂન કરી વાતાવરણને ભક્તિમય બનાવવામાં આવ્યું. જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા બાળકોને ચારેય સોમવારે સુંદર મજાનું ભોજન આપવામાં આવ્યું. શાળા પરિવાર જલારામ સેવા ટ્રસ્ટ તથા સમસ્ત ગામનો આભાર વ્યક્ત કર્યો હતો.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!