BANASKANTHAGUJARATPALANPUR
લાલાવાડા ખાતે પ્રધાનમંત્રી આયુષ્માન ભારત વય વંદના કાર્ડ કાઢવાની કામગીરી કરવામાં આવેલ

2 જુલાઈ જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
લાલાવાડા ખાતે પ્રધાનમંત્રી આયુષ્માન ભારત વય વંદના કાર્ડ કાઢવાની કામગીરી કરવામાં આવેલ માનનીય. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબ એ આયુષ્માન ભારત લક્ષ્યને હાસિલ કરવાનું સંકલ્પ લીધો છે. જે માટે તમામ લોકોના PMJAY કાર્ડ નીકળી જાય એ અંતર્ગત ગામ – લાલાવાડા ખાતે 70 વર્ષ થી ઉપરના લોકોના વય વંદના કાર્ડ કાઢવામાં આવેલ જેમાં 10 લાખ સુધીની મફત મેડિકલ સારવાર મળી રહેશે.જે માટે દરેક ગામમાં PMJAY કેમ્પ કરવામાં આવશે.





