AHMEDABADGANDHINAGARGUJARATJAMJODHPURJAMNAGARJAMNAGAR CITY/ TALUKOJOTANAKALAVADLALPUR

જોડીયા વિકસાવવા અને ખેધૂતોને સહાય આપવા થઇ રજુઆત

જામનગર જીલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ અને અનુભવી આગેવાન વશરામભાઇએ જોડીયા ભાંગી રહ્યુ હોઇ ચિંતા વ્યક્ત કરી છે અને વિકાસ સુવિધાઓની તાકી દે જરૂર હોવાનો પત્ર મુખ્યમંત્રીને લખ્યુ છે

 

સાથે સાથે જોડીયાના અમારા પ્રતિનિધી રમેશભાઇ ટાંક પણ જણાવે છે કે સાંજ પડે ને જોડીયા ભેંકાર થય જાય છે ભુકંપ  ૨૦૦૧નો  વિનાશક હતો ત્યારબાદ થી કોણ જાણે કેમ જોડીયા સુવિધા વગરના ગામનો વિકાસ કરવો પડે  તેમ છે  જોડીયાનો વાસ્તવિક ચીતાર પણ રમેશભાઇ વખતો વખત રજુ કરે છે કે બજાર દવાખાના કચેરી સ્કુલ રોડ ડ્રેનેજ પીવાનુ પાણી વગેરે અગણીત બાબતે જોડીયા સાવ પાછળ રહી ગયુ છે ૈરક સમયે દફમધમતા બંદર સાથે ધમધમતુ જોડીયા અને આજનુ જોડીયા જમીન આસમાનના તફાવત સમાન છે.

__________

બીજી તરફ આપ જીલ્લા પ્રમુખ વશરામભાઇએ હાલના કમોસમી વરસાદ અને ખેડૂતોની હાલાંકી બદલતા હવામાનથી પાક અને  ખેતીની જમીન તેમજ પાક માટે વિપરીત સંજોગો ઉભા થયા હોઇ ખેડૂતોને તાત્કાલીક સહાય મળે તે માટે ગુજરાતના મુખ્યમંત્રીને રજુઆત કરી છે.

 

Back to top button
error: Content is protected !!