BODELICHHOTA UDAIPURCHHOTA UDAIPUR CITY / TALUKOGUJARAT
સંખેડા પોલીસ સ્ટેશન ના પીએસઆઇ ગોર નિંદ્રામાં સુતા હોય એવું લાગે છે
સામાન્ય માણસજયારે પોતાના કામકાજ થી નીકળ્યા હોય
ત્યારે સામાન્ય માણસની ગાડી ડીટર્ન કરી દેવામાં આવે છે
પરંતુ આપ જે તસ્વીર માં દ્રશ્યમાન દેખાઈ રહ્યા છે તે દ્રશ્યો સંખેડા પીએસઆઇ ને દેખાશે ?
કાર્તિગ વાહનોમાં તેમજ અન્ય વાહનોમાં પણ કેપેસિટી કરતા પણ વધુ પેસેન્જર બેસાડી વાહનો
કોના આશીર્વાદથી દોડી રહ્યા છે?
રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી
પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.