GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારામા દારૂનો જથ્થો ઝડપાતા ગોડાઉન માલિકો વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુન્હો નોંધાયો

 

TANKARA:ટંકારામા દારૂનો જથ્થો ઝડપાતા ગોડાઉન માલિકો વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુન્હો નોંધાયો

 

 

ટંકારા તાલુકાના છતર ગામે આવેલ જીઆઈડીસીમા સત્યમ પોલીમર્સ નામની ફેકટરીના ગોડાઉનમાંથી વિદેશી દારૂનો લાખો રૂપિયાનો જથ્થો પકડાઈ જવા પ્રકરણમાં ટંકારા પોલીસે ગોડાઉન ભાડે આપવા અંગેનો કરાર પોલીસ મથકમાં રજૂ ન કરવાની સાથે ગોડાઉનમાં સીસીટીવી ફિટ ન કર્યા હોય ગોડાઉન માલિક વિનેશભાઇ ભગવાનજીભાઇ ગોસરા, રહે.રાજકોટ ઇન્દ્રપ્રસ્થ-1 મોરબી રોડ, જકાતનાકા પાસે, રાજકોટ, મુળ રહે.સાવડી તા.ટંકારા અને પ્રદીપકુમાર ગોવીંદભાઇ ચંડાટ, રહે.રાજકોટ શ્રી બંગ્લોઝ એ-3,50 ફુટ મામા સાહેબ રોડ, ડી-માર્ટ પાસે, રાજકોટ, મુળ રહે-હરબટીયાળી તા.ટંકારા વાળા વિરુદ્ધ જાહેરનામા ભંગ સબબ ગુન્હો દાખલ કર્યો હતો.

Back to top button
error: Content is protected !!