GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: ૭૨ જસદણ વિધાનસભા વિસ્તારના દિવ્યાંગ મતદાન મથકના કર્મચારીઓ મતદાન મથકે જવા રવાના

તા.૬/૫/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: લોકસભા સામાન્ય ચૂંટણી -૨૦૨૪ અન્વયે આવતીકાલે સમગ્ર રાજ્યમાં મતદાન થવા જઈ રહ્યું છે, ત્યારે ચૂંટણી વિભાગ સજ્જ છે. આજરોજ મતદાન મથકે તમામ સામગ્રી સાથે મતદાન સંલગ્ન કર્મચારીઓ કીટ સાથે જવા રવાના થઈ રહ્યા છે. ત્યારે ૭૨ જસદણ વિધાનસભા વિસ્તારના દિવ્યાંગ મતદાન મથકના કર્મચારીઓને મતદાન મથકે કીટ સાથે રવાના કરી તમામ રૂટ પર સમયસર કર્મચારીઓ પહોંચી કામગીરી આરંભે તે પ્રકારે આજ સવારથી જ મોકલવાની શરૂઆત કરવામાં આવી હતી.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!