BHANVADDEVBHOOMI DWARKA

ભાણવડના રોઝડા ગામની પ્રાથમિક શાળામાં બાળમેળો યોજાયો

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના રોઝડા ગામની પ્રાથમિક શાળામાં બાળમેળો યોજાયો હતો. લાઈફ સ્કીલ મેળામાં શાળાના શિક્ષકોનાં માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ દ્વારા  છાપકામ, માટીકામ, રાખડી, મેકિંગ, ચિત્રકામ, રસોઈકામ તેમજ વેસ્ટમાંથી બેસ્ટ જેવી પ્રવૃત્તિઓ કરી હતી. આ પ્રવૃત્તિઓમાં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ ભણતર સાથે ઘડતરની પ્રવૃત્તિઓ કરી પોતાની પ્રતિભા વિદ્યાર્થીઓ બહાર લાવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!