GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: બી.આર.સી.ભવન – કોઠારિયા, રાજકોટના ડેડ સ્ટોકમાંથી જાહેર હરરાજી

તા.૨૧/૬/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

આથી જાહેર જનતાને જણાવવાનું કે શ્રી જીલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબ રાજકોટના હુકમ નં.સમગ્ર શિક્ષા/ક્યુઇએમ/૨૦૨૫-૨૬/૬૯૪૪-૬૯૪૫તા.૧૮/૦૬/૨૦૨૫ થી બી.આર.સી.ભવન – કોઠારિયા,રાજકોટ,તા.જી.રાજકોટના ડેડ સ્ટોકમાંથી રદ/બાદ કરવાપાત્ર સાધનો/વસ્તુઓ કુલ-૧૫૨ ની જાહેર હરરાજી કરવાની કાર્યવાહી કરવા સુચના થયેલ હોય હરરાજીમાં ભાગ લેવા ઈચ્છુક વ્યક્તિઓએ નીચે જણાવેલ સ્થળ અને સમયે ઓરીજનલ આઇડેન્ટી પ્રૂફઅને તેની નકલ તથા પરમીટ (જો હોય તો) સાથે રૂબરૂ હાજર રહેવા જણાવવામાં આવે છે.હરરાજી અંગેના તમામ નિયમો અને શરતો અત્રેની કચેરીએ જોઈ શકાશે અને હરરાજીના સ્થળે નકલ આપવામાં આવશે.જેનું સર્વેએ પાલન કરવાનું રહેશે.

• હરરાજી નોટીસ જાહેર કર્યા તારીખ : ૨૩/૦૬/૨૦૨૫

• હરરાજી નું સ્થળ – બી.આર.સી.ભવન – કોઠારિયા,કોઠારિયા તાલુકા શાળા પાસે,કોઠારિયા રાજકોટ

• હરરાજીની તારીખ અને સમય – તા:૩૦/૦૬ /૨૦૨૫સોમવારબપોરે૧૨:૦૦કલાકે

• હરરાજીની કુલ અપસેટ પ્રાઈઝ – રૂ.૧૦૪૫૫/-

• નેટ રકમ -૧૦૪૫૫/-

Back to top button
error: Content is protected !!