GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: રાજકોટ જિલ્લા કક્ષાની સ્ટીયરીંગ કમિટીની બેઠક

તા.૨૦/૫/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજકોટ કલેક્ટર કચેરી ખાતે સંચારી રોગ અટકાયતની જિલ્લા કક્ષાની સ્ટીયરીંગ કમિટીની બેઠક તા. ૨૩ મે, ૨૦૨૫ને શુક્રવારના રોજ ૪.૪૫ કલાકે યોજાશે. જેમાં સમિતિના સભ્યોએ ઉપસ્થિત રહેવા જિલ્લા પંચાયત કચેરીની આરોગ્ય શાખાની યાદીમાં જણાવાયું છે.



