MORBIMORBI CITY / TALUKO

MORBI મોરબી સો.ઓરડી વિસ્તારના જ્ઞાતિના આગેવાનો કાર્યકરો દ્વારા TRP ગેમ ઝોન દુર્ઘટનામાં.મુત્યુ પામેલા દિવંગગતોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી

 

MORBI મોરબી સોઓરડી વિસ્તારમાં જ્ઞાતિના આગેવાનો કાર્યકરો દ્વારા TRP ગેમ ઝોન દુર્ઘટનામાં.મુત્યુ પામેલા દિવંગગતોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી

 

 

મોરબી વોર્ડ નં 4 સોઓરડી વિસ્તારમાં દરેક જ્ઞાતિના આગેવાનો કાર્યકરો દ્વારા રાજકોટ ખાતે ગોઝારો અગૃની કાંડ નો બનાવ બનેલ અને તેમા મુત્યુ પામેલા સદગત આત્મા ને પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ અપૅ તેવી પ્રાથૅના શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવેલ સોઓરડી વિસ્તાર ખાતે જેમાં જ્યોતિસિહ જાડેજા મોરબી નગરપાલિકા ના વોર્ડ નં 4 ના પુવૅ કાઉન્સિલર શ્રીઓ મનસુખભાઇ બરાસરા ગીરીરાજસીહ ઝાલા જશવંતીબેન શિરોહીયા મનીષાબેન સોલંકી સુરેશભાઈ શિરોહીયા રમેશભાઇ ભરવાડ હષૅદભાઇ વામજા ગોકળભાઇ ભોરણીયા રાધવજીભાઇ વાધાણી કાન્તીભાઈ કણસાગરા હરીભાઇ રાતડીયા સાહુલભાઇ અંદોદરીયા ગીરધરભાઇ પટેલ ભીખાભાઈ સોલંકી દામજીભાઈ બોપલીયા રમણીકભાઇ બરાસરા રવીભાઇ જોશી આ વિસ્તારના તમામ સમાજ ના આગેવાનો દ્વારા ક્ષધાજલી આપવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!