BANASKANTHALAKHANI
બનાસકાંઠા જીલ્લા નુ લાખણી 8 ઈંચ વરસાદ થી પાણી મા તરબોળ
નારણ ગોહિલ લાખણી
નાસકાંઠા જીલ્લા ના લાખણી ખાતે સવાર થી લગભગ બે વાગ્યા આસપાસ વરસાદ ધબડાટી બોલાવી લાખણી તથા આજુબાજુ વિસ્તારમાં જોરદાર વરસાદ પડ્યો છે ખેડુતો પણ વાવેતર માટે વરસાદ ની રાહ જોઈ રહ્યા હતા ને આદ્રા નક્ષત્ર નો મિઠો વરસાદ પડતા ખેડુતો ખુશખુશાલ જોવા મળ્યા લાખણી બજાર મા આવેલ ગેળા રોડ પર કેડ સમા પાણી ભરાયા તો શોપિંગ મા નીચેની કેટલીક દુકાનો મા પાણી ભરાવા થી વેપારી ઓ ને ભારે નુક્સાન સહન કરવા ની નોબત સવાર થી લગભગ બે વાગ્યા સુધી મા 8 ઈંચ વરસાદ પડતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયો સાથે કેટલાક ટુ વ્હીલર ખરાબ થયા તો ક્યાંક ગાડીઓ રસ્તા મા વરસાદ થી બંદ થઈ ગયેલી જોવા મળી લાખણી ના કેટલાંક વિસ્તારોમાં ના રોડ પર કેડ સમા પાણી જોવા મળ્યા