GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ આટકોટ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની અચાનક મુલાકાત લીધી

તા.6/11/2025
વાત્સલયમ્ સમાચાર
Rajkot: ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ નવા નિર્માણ પામેલાં અને લોકાર્પીત થવા જઈ રહેલા આટકોટ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની અચાનક મુલાકાત લીધી હતી. મંત્રીશ્રીએ મુલાકાત દરમિયાન આરોગ્ય કેન્દ્રના કામની ચકાસણી કરી હતી. તેમજ જરૂરી સૂચના આપી હતી. આ તકે આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.




