BANASKANTHATHARAD

જેતડા લુણાવા પેપરલ 3 ગામના ચાર વીજ ટ્રાન્સફરમાંથી ઓઇલ ની ચોરી


વાત્સલ્યમ સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ

આજરોજ અમે ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ ના અધિકારીઓ દ્વારા 26, 6.2025 થરાદ તાલુકાના જેતડા લુણાવા પેપરાલ ના જીલ્લો બનાસકાંઠા ગામમાં આવેલી વીજ ટ્રાન્સફરમર વીજપૌલ ન મળતાન ના ની ફરિયાદ ના આધારે તપાસ કરતા મળતી માહિતી મુજબ જેતડા ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને રાજપૂત વેલાભાઇ દેવરાજભાઈ વીજ ના ટ્રાન્સપ્લેશન પાસે આવેલું બે (2) વીજ ટ્રાન્સફોર્મર લુણાવા ખાતે આવેલું વોટર વર્ક ની પાસે આવેલ એક (1) અને પેપરાલ ખાતે આવેલું ગ્રામ પંચાયત નું વીજ ટ્રાન્સફરમર મોથી આ 4 ટ્રાન્સફરમર માંથી કોઈ અજાણ્યા સકસો દ્વારા ઓઇલ ચોરી કરવામાં આવેલ હોય તેવું સ્પષ્ટ પણે જાણવામાં આવ્યો હતો તપાસ દરમિયાન વીજ ટ્રાન્સફર નુ ઉપરનો ઢકણ દરેકમાંથી ખુલ્લું જાણવા મળ્યું હતું આમ ચાર ટ્રાન્સફોરમર માંથી બે 63 કેવી અને બીજા બે 25 કેવી ના છે જે મળીને કુલ ચાર વીજ ટ્રાન્સફોરમર માંથી અંદાજે 460 લિટર ઓઇલ ભરેલું હોય છે અત્યારે ugvcl ની ટીમ દ્વારા તપાસ કરતા 4 ટ્રાન્સફોરયર માંથી એક કે ટ્રાન્સફોરમર માં ઓઇલ મળેલું નથી એટલે કે ટ્રાન્સફોર્મર ઓઇલના પ્રતિ લીટરે 120 રૂપિયા લેકે ટોટલ 55,200 ની ચોરી કરીને ઉત્તર ગુજરાત વીજ કંપનીને નુકસાન પહોંચાડેલ છે તો આવા જેતડા લુણાવા પેપરાલ ગામના ટ્રાન્સફોરમર મોથી ઓઇલ ની ચોરી કરનાર ગુનેગારોને તાત્કાલિક ધોરણે કાર્યવાહી થાય તેવી માંગ,,

Back to top button
error: Content is protected !!