LUNAWADAMAHISAGAR

લુણાવાડાના મોટા ડબગરવાસ વિસ્તારમાં એક જ કોમના બે જૂથો વચ્ચે અથડામણ

આસીફ શેખ લુણાવાડા

તેએવીરીતેકેઉપર બતાવેલ તા.ટા અને જગ્યાએ આ કામના આરોપીઓ ફરીયાદીના ઘેર આગળ વરધોડા લઈને જતા હતા અને ફટાકડા ફોડતા હોય ફરીએ ફટાકડા ફોડવાની ના પાડતા આરોપી નં ૧ થી ૪ નાઓ ફરીને માં બેન સમાણી ગાળોબો લી આરોપી નં ૧ નાએ તેના હાથમાનો ડંડો ફરીને બરડાના ભાગે મારેલ તથા આરોપી નં ૨ નાએ ફરીના કાકા ઈનાયત પ ટેલ નાઓને ડાબી બાજુ કાનનીચે લોખંડની પાઇપુ મારેલ અને વરધોડામાંથી બીજા દસથી બાર જેટલા માણસો ગેરકાયદે શર મંડળી બનાવી મારક હથીયારો સાથે ફરીયાદી ના કાકાના ઘરમાં ધુસી સાહેદ અબ્દુલબાકી નાઓને માથાના પાછળના ભાગે કોઇકે મારી ઇજા કરી તેમજ ફરીના દાદાને માથામાં ઇજા થયેલ હતી. તેમજ દાદીને હાથમાં ઇજા થયેલ હતી તેમ જ ફરીના ભાઇ અસ્જદ નાઓને પણ ગડદાપાટુનો માર મારી ઇજા પહોંચાડી મહે જીલ્લા મેજી સાહેબના જાહેરનામાનો ભંગ કરી ગુન્હો કર્યો

ગઇકાઇ તા ૦૯/૦૭/૨૦૨૩ ના સાંજના મારા ધરની બાજુમાં મારા કાકા ઇનાયતભાઇના પાર્લર ઉપર સાંજના આઠ વાગ્યે ગયેલ અને ત્યા હું દુકાનમા મદદ કરતો હતો તે વખતે રાત્રીના આશરે અહિંગ્યાર વાગ્યે અમારી દુકાન આગળ થી મકરાણીના ટેકરા તરફથી વરધોડો આવેલો અને અમારી દુકાન આગળથી જતો હતો તે વખતે વરધોડાના માણસો અમા રી દુકાનની આગળ ફટાકડા ફોડતા હતા તે વખતે ફળીયાના નાના છોકરાઓ રમતા હતા જેથી મે અરબાજ મંહમદ મક રાણી ને કહેલ કે નાના છોકરાઓ રમે છે જેથી તમે અહીંયા ફટાકડા ફોડશો નહી તેમ કહેલ તે વખતે આ અરબાજ મકરાણી નાઓ તેમજ આમીન સફી મકરાણી તથા મોહસીન નુરમહમદ મકરાણી તથા નુરમહમદ નજરમહમદ મકરાણી ના ઓ મને માંબેન સમાણી ગાળો બોલવા લાગેલ અને અમારી સાથે ઝઘડો કરવા લાગેલ તે વખતે મને અરબાજ નુરમહમદ નાઓએ તેના હાથમાનો ડંડો બરડાના ભાગે મારી દીધેલ તેમજ આમીન સફી મકરાણી એ મારા કાકા ઇનાયત ઉલ્લો ઇ ક પટેલ નાઓને ડાબી બાજુ કાન નીચે લોખંડની પાઇપ મારે તે વખતે વરધોડાના બીજા દશ થી બાર જેટલા માણસો દોડી આવેલા અને મારા કાકાના ધરમા ધુસી ગયેલ અને મારા મારી કરવા લાગેલ તે વખતે અમોએ દુકાન બંધ કરી દીધેલ અને ધરમા ગયેલ તે વખતે ઘરમાં મારા પપ્પાના મામા અબ્દુલ બાકી અબ્દુલ રહેમાન રશીદ નાઓને માથામાં પાછળના ભાગે કોઇકે મારેલ હતુ અને લોહી નિકળતુ હતુ તેમજ મારા દાદાને માથામા ઇજા થયેલ હતી તેમજ મારીદાદીને હાથમા ઇજા થયેલ હતી અને મારા ભાઇ અસ્જીદ નાઓને પણ ગડદાપાટુનો મારમારેલ હોવાથી મે ૧૦૮ને ફોન કરી બોલાવે લ હોય અને ધરમાં તોડફોડ કરેલ તે વખતે બુમાબુમ થતા ફળીયાના માણસો ના ટોળા ભેગા થઇ ગયેલા અને સામ સામે છુટા પથ્થરો મારવા લાગેલા અને થોડીવારમાં ૧૦૮ આવી જતા મારા કાકા ઇનાયત ઉલ્લા તેમજ મામા અબ્દુલ બાકી તે થા મારી દાદી આમેના બેન તથા દાદા ઇસ્સાક પટેલ નાઓને કોટેજ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ ગયેલ જયાં આ ચારેય જણને સારવાર માટે મુકી હું તેમજ મારોભાઈ અશ્કત તથા મારા કાકા નોમાન ઇશાક પટેલ નાઓ સાથે ફરીયાદ નોંધાવી હતી

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!