MORBI:મોરબી મહાનગર પાલિકા દ્વારા પ્રધાન મઁત્રી આવાસ યોજના કેમ્પનું આયોજન કરાયું
MORBI:મોરબી મહાનગર પાલિકા દ્વારા પ્રધાન મઁત્રી આવાસ યોજના કેમ્પ નું આયોજન કરાયું
તારીખ 11/09/2025/ ના રોજ સવાર 10થી 5 પ્રધાન મઁત્રી આવાસ યોજના કેમ્પ ની કામગીરી કરવાં માં આવી
મોરબી મહાનગર પાલિકા દ્વારા પ્રધાનમઁત્રી આવાસ યોજના નો લાભ આપવા કેમ્પ નું આયોજન કરાયું આ કેમ્પ ના આયોજન માં મોરબી નગરપાલિકા ના પૂર્વ કૌશિ્લર શ્રી ગૌતમભાઈ સોલંકી એ હાજરી આપી ડોક્યુમેન્ટ લિસ્ટ વિતરણ કરી લાભ લેવાનું ચુકતા નહીં ઓનલાઇન રજીસ્ટર ફોર્મ ભરવા પુરા અને જરૂર ડોક્યુમેન્ટ સાથ મોરબી મહાનગર પાલિકા ના પ્રધાન મઁત્રી આવાસ યોજના માટે સાગઠીયા ભાઈ એન્ડ અનમોલ ભાઈ પાસે ઓનલાઇન ફોર્મ ભરાવી લાભાર્થી બનવા વિનંતી કરતા ડોક્યુમેન્ટ લિસ્ટ વિતરણ કરેલ
આ કેમ્પ માં માળિયા વનાળિયા રામદેવનગર શક્તિ સોસાયટી ઉમિયાનગર ભીલનગર વિગેરે ગરીબ મજુર વિસ્તારોમાં રહેતા કાચા નડિયા વાળા મકાન ધરાવતા વિસ્તારજનો એ લિસ્ટ માં નામ લખાવી લાભાર્થી બનવા ફોર્મ ભરાવા ની તયારી બતાવી છે
આ કેમ્પ દરમિયાન હાજર મોરબી મહાનગર પાલિકાના અધિકારી શ્રી પાર્થભાઈ રાઠોડ સાહેબ નગરપાલિકા ના આવાસ યોજના ના ઓનલાઇન ફોર્મ ભરતા સ્ટાપ માં સાગઠીયા ભાઈ એન્ડ અનમોલભાઈ ની ટિમ સાથે મળી ને પ્રધાનમઁત્રી આવાસ યોજના બાબતે માહિતી આપી સર્વે સમાન લિસ્ટ ત્યાર કરેલ છે
હજી કોઈ જરૂરિયાત મન્દ બાકી હોઈ તો સાગઠીયા ભાઈ નો કોન્ટેક કરવાં મોરબી નગરપાલિકા પૂર્વ કૌશિ્લર શ્રી ગૌતમભાઈ સોલંકી દ્વારા જણાવેલ છે આ કેમ્પ દરમિયાન ગૌતમભાઈ સોલંકી દ્વારા ડોક્યુમેન્ટ લિસ્ટ પત્રિકા વિતરણ ની સેલ્ફી ધ્યાને લેવાય છે