GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટની સખી મંડળની બહેનોએ “મારો મત કિંમતી મત” સ્લોગનની મહેંદી મુકાવી

તા.૨૨/૪/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

મહિલા મતદાતાઓએ અચૂક મતદાનના શપથ ગ્રહણ કર્યા

Rajkot: ભારતીય સંસ્કૃતિના દરેક તહેવારોમાં સ્ત્રીઓ ખુબ જ મહત્વનું સ્થાન ધરાવે છે. દેશના મહાપર્વ સમા લોકશાહીના અવસરમાં મહિલાઓ આગવું સ્થાન ધરાવે તે માટે મતદાન જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવે છે.

આ ઉપક્રમે મિશન મગલમ યોજના હેઠળના રાજકોટ તાલુકાના હલેંડા ગામના ચામુંડા મિશન મંગલમ સખી મંડળની બહેનો, હડાળા ગામની બહેનો અને આણંદપર ગામની બહેનોએ “મારો મત કિંમતી મત” સ્લોગનની હાથમાં મહેંદી મુકાવી હતી. અને સર્વે બહેનોએ ચૂંટણી અને મતદાન પ્રકિયાની વિગતવાર માહિતી મેળવી હતી. આ સાથે ઉપસ્થિત તમામ બહેનોએ અચૂક મતદાનના શપથ પણ ગ્રહણ કર્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!