GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજકોટના વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થવા રાજકોટના જૂના એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા

તા.૨૬/૩/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજકોટ જિલ્લાના વિવિધ વિકાસ કાર્યોમાં વિશેષ ઉપસ્થિત રહેવા રાજકોટના જૂના એરપોર્ટ ખાતે આવી પહોચ્યાં હતા.
આ તકે મેયરશ્રી નયનાબેન પેઢડીયા, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી પ્રવિણાબેન, ધારાસભ્યશ્રી ઉદયભાઈ કાનગડ, શ્રી દર્શિતાબેન શાહ, પોલીસ કમિશનરશ્રી બ્રજેશકુમાર ઝા, કલેકટરશ્રી પ્રભવ જોશી, રાજકોટ મ્યુનિસિપલ કમિશનરશ્રી તુષાર સુમેરા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનંદુ સુરેશ ગોવિંદ, રીજીયનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટી શ્રી મહેશ જાની, ડેપ્યુટી મેયરશ્રી નરેન્દ્રસિંહ જાડેજા, આર.એમ.સી. ચેરમેનશ્રી જયમીનભાઈ ઠાકર, અગ્રણીશ્રી લીલુબેન જાદવ, શ્રી મનીષભાઈ રાડિયા, શ્રી ભરતભાઈ બોઘરા, શ્રી માધવ દવે, શ્રી વીરેન્દ્રસિંહ ઝાલા, શ્રી અશ્વિન મોલિયા સહિત મહાનુભાવોએ મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કર્યું હતું.







