GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટ જિલ્લાના થોરાળા, નવાગામ, સોડવદરમાં ગ્રામસભા યોજાઈ

તા.૨૮/૫/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

પ્લાસ્ટિક પ્રદૂષણ અને પર્યાવરણીય પડકારો અંગે જાગૃતિ કેળવવાનો પ્રયાસ

Rajkot: વિશ્વભરમાં દર વર્ષે તા. ૦૫ જુનના રોજ ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. ગુજરાતભરમાં આગામી તા. ૦૫ જુન સુધી ‘વૈશ્વિક સ્તરે પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત’ વિષય આધારિત લોકજાગૃતિ અભિયાન ચાલી રહ્યું છે.

જેના ભાગરૂપે રાજકોટ જિલ્લાના થોરાળા, નવાગામ, સોડવદર સહિત અનેક ગામોમાં ગ્રામ પંચાયત દ્વારા ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગ્રામજનોમાં પ્લાસ્ટિક પ્રદૂષણ અને પર્યાવરણીય પડકારો અંગે જાગૃતિ કેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમજ ઉપસ્થિતોએ રોજિંદા જીવનમાં પર્યાવરણ-સાનુકૂળ ફેરફારો લાવવાની પ્રતિજ્ઞા પણ લીધી હતી.

Back to top button
error: Content is protected !!