GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: “YOUR VOTE, YOUR VOICE” જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ આકાશવાણી રાજકોટના માધ્યમથી રાજકોટવાસીઓને મતદાન કરવા અપીલ કરી

તા.૫/૫/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: રાજકોટ સંસદીય મતવિસ્તારમાં લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ને કલાકોની વાર છે, તેવામાં રાજકોટ જિલ્લાના તમામ નાગરીકો મતદાન માટે જાગૃત બને તે માટે જિલ્લા વિકાસ અધિકારીશ્રી નવનાથ ગવ્હાણેએ રાજકોટ સ્થિત આકાશવાણીના માધ્યમથી રાજકોટવાસીઓને અચૂક મતદાન કરવા અપીલ કરી હતી. આ રેડિયો ઈન્ટરવ્યુ તા. ૦૫/૦૫/૨૦૨૪ રવિવારના રોજ રાત્રે ૮ કલાકે આકાશવાણી પરથી પ્રસારિત થશે. વધુમાં આ ઈન્ટરવ્યુને “newsonair” એપ પરથી પણ જિલ્લા વિકાસ અધિકારીશ્રીનો મતદાન અંગેનો સંદેશો સાંભળી શકાશે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!