RAJKOTUPLETA

ઉપલેટા તાલુકા ની આંગણવાડી ના બાળકો ને શૈક્ષણિક કીટ દાતા તરફ થી આપવામા આવી.

૨૩ જુન વાત્સલ્યમ સમાચાર
નિલેશ સોલંકી ઉપલેટા


રાજકોટ જિલ્લા ના ઉપલેટા ઘટક ની આંગણવાડીઓ આવતા આશરે ૮૦૦ બાળકો ને શૈક્ષણિક કીટ દાતા તરફથી આપવામા આવી હતી તેમા આજ રોજ પાનેલી ગ્રુપ અને ઉપલેટા સીટી ગ્રુપ ના આવતા આંગણવાડી કેન્દ્રો પર આવતા બાળકો ને શૈક્ષણિક કીટ આપવામા આવી છે.

ઉપલેટા ધટક ના પાનેલી સેજા માં આંગણવાડી ઓ માં થતી પૂર્વ પ્રાથમિક શિક્ષણની પ્રવૃત્તિ અને તેના વાલીને આંગણવાડીની સમજણ માટે એક બાળમેળાનું આયોજન કરેલ હતું જેમાં વર્ષ ૨૦૨૩ માં નવા પ્રવેશ પામેલ બાળકોને દાતા તરફથી ફ્લેટ અને પેન આપી બાળકોનો ઉત્સાહ વધારે હતો.

જણાવેલ વિગતો મુજબ ઉપલેટા ઘટક મા આંગણવાડી કેન્દ્રો મા ૮૩૨ બાળકો આવે છે તમામ બાળકો ને શૈક્ષણિક કીટ દાતા તરફ થી આપેલ છે આપવામા આવશે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!