RAJKOTRAJKOT CITY / TALUKO

કારગીલ વિજય દિવસ અંતર્ગત શહીદોને શ્રદ્ધાંજલિ અને પરમવીર વંદના કાર્યક્રમની ઉજવણી થઇ

૨૬ જુલાઈ વાત્સલ્યમ્ સમાચાર
નિલેશ સોલંકી ઉપલેટા
કારગીલ વિજયદિન અંતર્ગત ભાયાવદરના શ્રી સ્વામિનારાયણ ગુરુકુલમાં પરમવીર વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેમાં દેશભક્તિ નૃત્ય, ભારતના વીર શહીદોના પ્રસંગોની રજૂઆત કરવામાં આવી અને કારગીલ વિજય દિનનું મહત્વ કહેવામાં આવ્યું, અને ગાર્ડ ઓફ ઓનર સાથે શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી અને બે મિનિટ મૌન રાખી શહીદોને શ્રદ્ધાંજલી આપી હતી. આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય તેમજ શિક્ષકો અને 400 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા સંપૂર્ણ કાર્યક્રમ પરમ પૂજ્ય. ભક્તિનંદનદાસજી સ્વામીની પ્રેરણાથી યોજવામાં આવ્યો. આંખમાં આંસુ આવી જાય અને હદય દ્રવી ઉઠે તેવો ખુબ સરસ શાંતિમય માહોલમાં શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!