JETPURRAJKOT

રાજકોટ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ લોધિકા તાલુકામાં ૧૦૭ મીમી સહિત સરેરાશ ૪૯.૫૫ મી.મી વરસાદ

તા.૧૭ જૂન

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

બિપરજોય વાવાઝોડાની અસરરૂપે રાજકોટ જિલ્લાના તમામ તાલુકાઓમાં જોરદાર વરસાદ નોંધાયો છે. જે મુજબ છેલ્લા ૨૪ કલાકમા પડધરીમા ૫૩, રાજકોટમા ૯૬, લોધિકામા ૧૦૭, કોટડા સાંગાણીમાં ૫૮, ગોંડલ ૩૫, જામકંડોરણા ૬૧, ઉપલેટા ૪૬, ધોરાજી ૩૮, જેતપુર ૩૦, જસદણમા ૧૦ અને વિછીયામાં ૧૧ મી.મી. વરસાદ નોંધાયો છે, તેમ ફલડ કંટ્રોલ યુનિટ, રાજકોટની યાદીમાં જણાવાયું છે.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Back to top button
error: Content is protected !!