RAJKOTRAJKOT CITY / TALUKO

નમ્રતાગ્રીન ફાઉન્ડેશનએ શ્રી ચૈતન્ય હનુમાન દાદા નું મંદિર ડીમોલેશન ના થાય તે માટે જામનગર ના કલેક્ટર તથા મંત્રીશ્રી રાધવજી પટેલ ને ઇમેઇલ દ્વારા લેખિત રજુવાત કરી

નમ્રતાગ્રીન ફાઉન્ડેશનએ શ્રી ચૈતન્ય હનુમાન દાદા નું મંદિર ડીમોલેશન ના થાય તે માટે જામનગર ના કલેક્ટર તથા મંત્રીશ્રી રાધવજી પટેલ ને ઇમેઇલ દ્વારા લેખિત રજુવાત કરી

આપનો દેશ હિન્દુત્વ નો દેશ છે જ્યાં 33 કરોડ દેવી દેવતાઓનો વાશ છે અને હનુમાન દાદા ને બાલ બ્રહ્મહ ચારી માનવામાં આવે છે અને હાલ માં જ્યાં જોઈ તો શ્રી ચૈતન્ય હનુમાન દાદા નું મંદિર નાયબ કાર્યપાલક ઇનજનેર દ્વારા મંદિરનું ડીમોલેશન કરવાની વાત કરી રહ્યા છે પરમદિવસે એટલે કે 26 11 એ મંદિર પડવાની વાત કરી રહ્યા છે કાર્યપાલક ઇનજનેર કચેરી દ્વારા જાહેરાત કરવામાં આવી છે જામનગર સમાણા ફુલનાથ રોડ રણજીતસાગર ડેમ પાસે આવેલું શ્રી ચૈતન્ય હનુમાન દાદા મંદિર નું ડીમોલેશન ના થાય તે માટે જામનગર ના કલેકટર તથા મંત્રીશ્રી રાધવજી પટેલ સાહેબ ને બાય ઇમેઇલ લેખિત રજુવાત કરી

Back to top button
error: Content is protected !!