રાજુલા ત્રિરંઞા યાત્રા નુ નઞર પાલિકા દ્વારા ભવ્ય તાથી યોજાઈ

યોગેશ કાનાબાર રાજુલા
રાજુલા ત્રિરંઞા યાત્રા નુ નઞર પાલિકા દ્વાર ભવ્ય તાથી યોજાઈ હતી
રાજુલા નઞર પાલિકા દ્વાર ત્રિરંઞા યાત્રા નુ આયોજન થયેલ હોય રાજુલા સેવા સદન થી યાત્રા નિકળી શહેર ના મુખ્ય માર્ગ પોલીસ ચોક હોસ્પિટલ ચોક થી શહિદ ચોક માર્કેટીંગ યાર્ડ પુર્ણ થઇ હતી ધારાસભ્ય હિરાભાઇ સોલંકી નાયબ કલેકટર શ્રી મામલતદાર શ્રી યાર્ડ ચેરમેન શ્રી ખરીદ વેચાણ સંઘ ચેરમેન
નગર પાલીકા પ્રમુખ તથા ઉપપ્રમુખ શ્રી તમામ સદસ્ય શ્રી ઓ ચેરમેન શ્રી ઓ તેમજ ચેમ્બર ઓફ કોમર્સ વેપારીઓ હિન્દ પરિષદ બજરંગ પોલીસ સ્ટાફ હોમગાર્ડ જવાનો બીજેપી કાર્યકર્તાઓ જીલ્લા આગેવાન ચેતન ભાઈ શિયાળ રવુભાઇ ખુમાર બ્રહ્મ સમાજ ઘીરજમાઈ પુરોહિત પર્વ નઞર પાલિકાપ્રમુખ ચિરાગ બી જોષી યુવરાજ ભાઈ ચાદુ ઞૌરાગભાઇ મહેતા બકુલ ભાઈ વોરા તાલુકા બીજેપી આગેવાનો આહિર સમાજ આગેવાન બાબુભાઈ રામ તાલુકા સરપંચ શ્રી ઓ સહિત આંગણવાડી વર્કર બહેનોએ વિધાર્થીઓ જોડાયેલ હોય સફળ બનાવવા શહેર ભાજપ પ્રમુખ મંત્રી કાર્યકર્તાઓ નઞર પાલિકા સ્ટાફ જહેમત ઉઠાવી હતી સદસ્ય અર્ચના બેન જોષીએ જણાવેલ બહોળી સંખ્યા ત્રિરંઞા યાત્રા દેશ ભક્તિ થી રાજુલા શહેર મુખ્ય માર્ગ ફરી શહિદ ચોક સફળતાપૂર્વક પુર્ણ થઈ હતી




