BANASKANTHAGUJARATPALANPUR
પાલનપુર તાલુકાની ભૂતેડી હાઈસ્કૂલ ખાતે રક્ષાબંધન પર્વ ની ઉજવણી કરવામાં આવી
29 ઓગસ્ટ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
આજરોજ કમલ વિદ્યામંદિર ભૂતેડી ખાતે શાળા ના આચાર્ય શ્રી માવજીભાઈ પટેલ ના માર્ગદર્શન હેઠળ રક્ષાબંધન પર્વની ઉજવણી પ્રવૃત્તિ કન્વીનર ચેહરબેન ઠાકોરે પર્વ નિમિત્તે રુપરેખા ની શરૂઆત થઈ રક્ષાબંધન પર્વ ગીત શાળા ની વિદ્યાર્થીની સુનીતા અને ભૂમિકા એ ગાયુ.રક્ષાબંધન પવૅ નિમિત્તે ધો-11 ના શૈલેષ શ્રીમાળી તથા ચૌધરી નિતલ તથા અક્ષુ એ રજૂ કર્યા.આચાચૅ શ્રી માવજીભાઈ એ પ્રસંગ અનુરૂપ વક્તવ્ય આપ્યું.તથા શાળા ના ધોરણ 9 થી 12 ના તમામ વિદ્યાર્થીઓ ને બહેનો એ રાખડીઓ કુમકુમ તિલક ને સાકર થી મોં મીઠું કરાવ્યું હતું.. કાર્યક્રમ માં સમગ્ર સ્ટાફ મિત્રોએ સહકાર આપ્યો હતો તથા શાળા ના મંત્રી મહેશભાઈ એ પણ અભિનંદન પાઠવ્યા હતા.
પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.