BANASKANTHAGUJARATPALANPUR

પાલનપુરમાં આવેલ આકાંક્ષા પુનઃવર્ષન કેન્દ્ર- લક્ષ્મીપુરા માં રક્ષાબંધનપર્વની હર્ષોલ્લાસભેરઉજવણી કરવામાં આવી

8 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

પાલનપુરમાં આવેલ આકાંક્ષા પુનઃવર્ષન કેન્દ્ર- લક્ષ્મીપુરા માં રક્ષાબંધનપર્વની હર્ષોલ્લાસભેરઉજવણી કરવામાં આવી પાલનપુરમાં જીવ દયા ફાઉન્ડેશનના ઠાકોર દાસ ખત્રી અને પિન્કીબેન ના સહયોગ થી .પાલનપુરમા રક્ષાબંધન પર્વની હર્ષોલ્લાસભે૨ ઉજવણી કરવામાં આવી પાલનપુર માં આવેલ આકાંક્ષામાં પુનઃવર્ધન કેન્દ્ર લક્ષ્મીપુરા અંધજનમંડળસંચાલિત પાલનપુરમાં આવેલ૧ માનસિકદિવ્યાંગ સેન્ટરમાં (અંધજનમંડળઅમદાવાદ ) નામાનસિકદિવ્યાંગ બાળકોને સાથે
રક્ષાબંધન પર્વની હર્ષોલ્લાસભે૨ ઉજવણી કરવામાં આવી જીવદયા ફાઉન્ડેશનના ઠાકોર દાસ ખત્રી અને પિન્કીબેન પરીખ. ના સહયોગથી
દિવ્યાંગ બાળકોને હાથેજીવ દયા પ્રેમી ઠાકોર દાસ ખત્રી. ચેતનભાઇ દરજી પ્રકાશભાઈ દરજી. બહેનો રાખડી બાંધી ધન્યતા અનુભવી અને , જલેબી અને વેફર નાસ્તો આપવામાં આવ્યો આસાથે,જીવદયા ફાઉન્ડેશનના પ્રમુખ શ્રીઠાકોરદાસ ખત્રી. ચેતનભાઇ પરેશભાઈ દરજી.પિન્કી બેન પરીખ.પરાગભાઇ સ્વામી, અને રક્ષાબંધન પર્વને સફળ બનાવવામાં સમગ્ર સ્ટાફે જહેમતઉઠાવી હતી
દિવ્યાંગસેન્ટરનાવનરાજસિંહ ચાવડા, કરુણા બેનમકવાણા. સ્ટાફ ગણઉપસ્થિત રહ્યા
જીવ દયા પ્રેમી ઠાકોરદાસ ખત્રી નોઆભાર વ્યક્ત કરવામાં આવ્યો હતોજીવદયા ફાઉન્ડેશનપ્રમુખઠાકોર દાસ ખત્રી જણાવ્યું હતુંકેશ્રાવણ મહિના મા.પાલનપુરમાં અનેઆજુબાજુ આદિવાસી વિસ્તારમાંઅલગ અલગ સેવાઓ નાના બાળકોમાટે સ્કુલ બુટ અને નાસ્તો અને ભોજન.સ્લીપર ચપ્પલ સ્કૂલ બુટ. સ્ટેશનરી સામાન નું વિતરણ કરવામાં આવશે જીવ દયા મા ગૌ માતા માટે ઘાસચારો કુતરા માટે દૂધ રોટલી અને ભાત નું ભોજન શ્રાવણ મહિના સુધી સેવા ચાલુ રહેશે

Back to top button
error: Content is protected !!