BANASKANTHAGUJARATPALANPUR
પાલનપુર રોટરી ક્લબ સિનિયર સિટીઝન ક્લબ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
16 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
રોટરી ક્લબ પ્રેરિત સિનિયર સિટીઝન ક્લબ પાલનપુર દ્વારા અવાર નવાર સેવાકીય પ્રવૃત્તિઓને લગતા કાર્યક્રમ ના આયોજનો થાય છે જ્યારે આજરોજ નિ:શુલ્ક મેડિકલ કેમ્પ નું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં દર્દીઓ લાભ લીધો હતો પાલનપુર ખાતે મેડિકલ કેમ્પ જેમાં બીપી .ડાયાબિટીસ .તથા દાંતના રોગો નું ચેકઅપ કરવામાં દર્દીઓ હાજર રહ્યા હતા આ કેમ્પને સફળ બનાવવાના કલબના સાથે જોડાયેલા કન્વીનર દુર્ગેશ ભાઇકેલા પ્રમુખ નવીનભાઈ ત્રિવેદી .મણીભાઈ પ્રજાપતિ. ઉપપ્રમુખ નરેશભાઈ તેમજ રોટરી ક્લબ સાથે જોડાયેલા અનેક સેવાભાવી લોકો હાજર રહ્યા હતા