
મેંદરડાના રહીશ ભગત શ્રીઅમરાભાઇ ગોવિંદભાઈ મકવાણા તેમણે રામદેવજી મહારાજની મંડપની દોરી છોડી હતી તેને આધીન આજે બારમી બીજનું હોવાથી મેંદરડા તાલુકાની સર્વે જ્ઞાતિને રામદેવજી મહારાજ પાઠ તેમજ ભોજન અને ભજન કીર્તનનું આયોજન કરેલ હતું તેમજ બધા લોકોએ પ્રસાદ પણ લીધેલો હતો. ભજની કલાકાર શ્રી રાજુભાઈ ચાડપા ,વલ્લભભાઈ ઉગમફોજ નાની ખોડીયાર,વિજયબાપુ ચિરોડા,કાળુભાઈ જેઠવા જુનાગઢ, રેવતીબેન મકવાણા,તબલસી ભીખુભાઈ ચુડાસમા, ભલાભાઈ,તેમજ ટીમ સાથે મેંદરડા સર્વે જ્ઞાતિના બહેનો અને વડીલો તેમજ ભજની કલાકારો રસ પાન કર્યો હતો
રિપોર્ટ : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ




