DAHODGUJARAT

દાહોદ પરેલ સાત રસ્તા રામલીલા મેદાન પર દર વર્ષની જેમ આ વર્ષે પણ આર્યસાંસ્કૃતિક કલા મંડળ દ્વારા રામલીલા નો આયોજન કરવામાં આવ્યું 

તા.૦૨.૧૦.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ પરેલ સાત રસ્તા રામલીલા મેદાન પર દર વર્ષની જેમ આ વર્ષે પણ આર્યસાંસ્કૃતિક કલા મંડળ દ્વારા રામલીલા નો આયોજન કરવામાં આવ્યું

દાહોદના પરેલ વિસ્તારમાં આવેલ સાત રસ્તા રામલીલા મેદાન માં દર વર્ષની જેમ આ વર્ષે પણ આર્યસંસ્કૃતિ કલા મંડળ દ્વારા રામલીલા નો આયોજન કરવામાં આર્ય સંસ્કૃતિ કલા મંડળ દ્વારા આ વર્ષે તેમના રામલીલા ના 50 મુ વર્ષની ઉજવણી કરી રહ્યા છે રામલીલાના જે આયોજકો છે એ મૂળ નિવાસી ઉત્તર પ્રદેશ ઉત્તર ભારતીય છે અને 1973 થી આ રામલીલા કાયમ દર વર્ષે આર્ય સંસ્કૃતિ કલા મંડળના કાર્યકરો દ્વારા કરવામાં આવે છે આર્યસંસ્કૃતિ કલા મંડળ દ્વારા આદિવાસી વિસ્તારમાં લોકો ને ભગવાન રામ ના વિશે માં જાણકારી પ્રાપ્ત થાય એ મેન ઉદ્દેશ હેતુ હોય છે આ રામલીલામાં હનુમાનના પાઠ કરવાવાળા સભાપતિ શર્મા છે જે 1973 થી 2025 આજ સુધી હનુમાનના પાઠ એ જ ભજવે છે અને આગળ પણ એમને આ પાઠ કરવા ની હાર્દિક ઈચ્છા વ્યક્ત કરી હતી આજે રામલીલામાં માતા- સીતા ને મળવા શ્રીલંકામાં હનુમાનજી પ્રવેશ્યા હતા આ દ્રશ્યોથી લઈને રાવણ દરબાર અને મેઘ નાથ દ્વારા હનુમાનને બંધી બનાવીને રાવણ સામે પેસ કરે છે અને વિભીષણ દ્વારા હનુમાન ના પૂછ માં આગ લગાવવાની સલાહ વિભીષણ આપે છે અને રાવણ આદેશ આપે છે અને હનુમાનને પૂછમાં આગ લગાવીને છોડી દેવામાં આવે છે અને હનુમાન દ્વારા આખા શ્રીલંકામાં આજની કરવામાં આવે છે એવા દ્રશ્યો આજે આર્યસંસ્કૃતિ કલા મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું. દશેરા ના દિવસે આ જ રામલીલા મેદાનમાં 50 થી 60 ફૂટના રાવણના પૂતળા નું દહન કરવામાં આવશે રાવણ દહન નું કાર્યક્રમ લોકો દૂર દૂર થી હજારો ની સંખ્યા માં જોવા આવે છે

Back to top button
error: Content is protected !!