તા.૦૭.૦૯.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદના રેલ્વે સ્ટેશન પ્લેટફોર્મ નંબર.૩ પર રાષ્ટ્રપક્ષી ટ્રેનની અડફેટએ આવી જતા મોત નીપજ્યું
આજરોજ તા. ૦૭. ૦૯. ૨૦૨૪ના શનિવાર ૬.૦૦ કલાકે વાત કરીયે તો રાષ્ટ્રપક્ષી જંગલ વિસ્તાર માંથી ઉંઢી દાહોદના રેલ્વે સ્ટેશન પ્લેટફોર્મ નંબર. ૩ પર આવી જતા ત્યારે બરોડા તરફથી અજમેર તરફ જતી ડોન અજમેર સુપર ફાસ્ટ ટ્રેન દાહોદ તરફથી જઈ રહી હતી ત્યારે ટ્રેન આવતા રાષ્ટ્રપક્ષી ઉઢવા જતા રાષ્ટ્રપક્ષી ટ્રેનના આગળના ઇન્જીનના ભાગે આવી હતા રાષ્ટ્રપક્ષીનું મોત નીપજ્યું રાષ્ટ્રપક્ષી ટ્રેનની અડફેટે આવી જતા તેનું મોત નીપજતા રાજકીય રેલ્વે પોલીસ અને આર.પી.એફ પોલીસ ઘટના સ્થળે પહોંચી મરણ પામેલ રાષ્ટ્રપક્ષી મોર ને ફોરેસ્ટ વિભાગને સોપવાની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું જાણવાં મળેલ છે