
તા.૦૫.૦૧.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Limkheda:રાષ્ટ્રીય હિન્દુ સંઘ લીમખેડા તાલુકાના મહામંત્રીએ ઓપન ગુજરાત ચેમ્પિયનશિપ 2026માં ગોલ્ડ મેડલ મેળવ્યો
આજ રોજ તા.૦૪.૦૧.૨૦૨૬ ના રોજ રાષ્ટ્રીય હિન્દુ સંઘ લીમખેડા તાલુકાના મહામંત્રી મેહુલ ભરવાડને ઇન્ડિયન પાવર લિફ્ટિંગ ફેડરેશન ઓપન ગુજરાત ચેમ્પિયનશિપ ૨૦૨૬ માં ગોલ્ડ મેડલ મળવા બદલ ખુબ ખુબ શુભકામનાઓ પાઠવવામાં આવી. આ ગર્વ ની ક્ષણે રામાનંદ પાર્ક દાહોદ ના પરમ પૂજ્ય આદરણીય મહામંડલેશ્વર 1008



