ARAVALLIGUJARATMEGHRAJ

મેઘરજ : જીતપુર ગામ થી તરકવાડા ગામને જોડતા રોડ પર ખાડોઓ નું રિપેરિંગ કામ કરાયું 

અરવલ્લી

 

અહેવાલ : હિતેન્દ્ર પટેલ

મેઘરજ : જીતપુર ગામ થી તરકવાડા ગામને જોડતા રોડ પર ખાડોઓ નું રિપેરિંગ કામ કરાયું

જીતપુર ગામ થી તરકવાડા ગામને જોડતા રોડ પર ચોમાસા ના સમયે મસ મોટા ખાડોઓ પડેલા હતા જેના કારણે પાણી ભરાતા શાળામાં જતા વિધાર્થીઓ અને કામ અર્થ એ જતા રાહદારીઓ સહિત વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વાળો આવ્યો હતા જે પગલે મેઘરજ જિલ્લા પંચાયત હસ્તક માર્ગ અને મકાન વિભાગ ને રસ્તા પર ખાડાઓ પડેલા હોવાનું જણાઈ આવતા યુદ્ધના ધોરણે તાત્કાલિક રીતે ઘટના સ્થળે પહોંચી તપાસ કરી રસ્તા પર પડેલા ખાડાઓ મેટલ થી રિપેરિંગ કામ હાથ ધરવામાં આવ્યું હતું રસ્તાનું રિપેરિંગ કામ કરાયું હતું જેને લઈ શાળા જતા વિધાર્થી અને રાહદારીઓ રાહતનો શ્વાસ લીધો હતો

Back to top button
error: Content is protected !!