તા.૨૦.૦૮.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજના પ્રદેશ હોદ્દેદારોની વરણી કરવામાં આવી
શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના પ્રદેશ હોદ્દેદારોની વરણી પ્રદેશ પ્રમુખ શૈલેષ ઠાકર દ્વારા કરવામાં આવી જેમાં મહામંત્રી તરીકે અનિલભાઈ શુકલ, ખજાનચી – જીગ્નેશ જોષી, મહિલા પ્રમુખ – ડૉ.ધારિણીબેન.એ.શુકલ,ઉપપ્રમુખ અને ઉત્તર ઝોન પ્રભારી – હરગોવિંદભાઈ શીરવાડીયા,ઉપપ્રમુખ અને મધ્યઝોન પ્રભારી– અશોકભાઈ પંડ્યા,ઉપપ્રમુખ અને દક્ષિણ ઝોન પ્રભારી– ધનંજયભાઈ ભટ્ટ, ઉપપ્રમુખ અને અમદાવાદ – ગાંધીનગર ઝોન પ્રભારી રાજુભાઈ રાજગોર, ઉપપ્રમુખ – ધર્મેશ જોષી – આણંદ, લલિત શર્મા –ભરૂચ, વિષ્ણુભાઈ રાવલ– અમદાવાદ, અને યોગેશ જોષી – ભરૂચ યુવા પ્રમુખ – મનોજ ઉપાધ્યાય, મહિલા મહામંત્રી – સ્મિતાબેન જોષી,યુવા મહામંત્રી –વિરેનભાઇ વ્યાસ વગેરે મુખ્ય સંગઠનના હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે સાથે વિવિધ શેલ ના સંયોજકો ની પણ વરણી નીચે મુજબ કરવામાં આવી છે.જેમાં બ્રહ્મ પ્રબુદ્ધ સંયોજક તરીકે નિખિલભાઈ ભટ્ટ સાહેબ, સંયોજક ધન્વંતરિ આરોગ્ય રક્ષક સેલ – ડૉ.શૈલેષ ત્રિવેદી લીગલ સેલ સંયોજક – મહેશભાઈ મહેતા ( એડવોકેટ) પ્રોજેક્ટ ચેરમેન (બ્રહ્મ એકેડેમી–બ્રહ્મજોબ–બ્રહ્મ વિવાહ) – દેવાંગ દવે સંયોજક ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ – આનંદ ઠાકર, સંયોજક બ્રહ્મ જોબ – સંદીપ ભટ્ટ, સંયોજક બ્રહ્મ વિવાહ – સ્મિતાબેન દવે, સંયોજક બીઝનેસ નેટવર્ક – પતંજલિ ત્રિવેદી, સંયોજક સોશિયલ મીડિયા –વિભાબેન ભટ્ટ,સંયોજક મીડિયા સેલ – નીતિન ખંભોળજા, સહ સંયોજક મીડિયા સેલ – કેતન ભટ્ટ,સહ સંયોજક મીડિયા સેલ – સંકેત પંડ્યા, સહ સંયોજક સોશિયલ મીડિયા સેલ – હાર્દિક પંચોલી અને સહ સંયોજક બ્રહ્મ એકેડેમી – નીરવ વ્યાસ વગેરે નો સમાવેશ કરવામાં આવ્યો છે.આમ, સંઘઠનના હોદ્દેદારોની અને જુદા – જુદા સેલના સંયોજકોની વરણી પ્રદેશ પ્રમુખ શૈલેષ ઠાકર દ્વારા કરવામાં આવતા સમાજમાં આનંદ અને ઉત્સાહની લાગણી પ્રસરી છે.વધુમાં, પ્રદેશ પ્રમુખ ઠાકરે નવનિર્મિત તમામ હોદ્દેદારઓને સમાજ માટે ઉત્ક્રુષ્ટ સેવાઓ આપવાની અપીલ કરવા સાથે તમામ હોદ્દેદારઓને બ્રહ્મ સમાજના ઉત્તમ કાર્યમાં જોડાવા બદલ આભાર સહ શુભેચ્છાઓ પાઠવેલ છે.વધુમાં તેઓ શ્રીએ જણાવેલ છે કે હજુ પણ બાકી રહેલ હોદ્દેદારોની વરણી પણ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે