SABARKANTHA

હિંમતનગરના માંકડી ડેમ ખાતે ચોમાસાને ધ્યાને લઈ પુર અંગેની મોકડ્રીલ યોજાઈ

હિંમતનગરના માંકડી ડેમ ખાતે ચોમાસાને ધ્યાને લઈ પુર અંગેની મોકડ્રીલ યોજાઈ
સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગરના ઇન્દ્રાસી જરાશય યોજનાના માંકડી ડેમ ખાતે પ્રાંત અધિકારીશ્રી પાર્થ ગોસ્વામીની ઉપસ્થિતિમાં નાગેશ્વરી કંપા કેચમેન્ટ એરિયામાં ચોમાસાને ધ્યાનમાં લઈને પૂર અંગેની મોકડ્રીલ યોજવામાં આવી હતી. જેમાં રાહત અને બચાવ અંગેની કામગીરી કરવામાં આવી હતી. આ મોકડ્રીલમાં એક ઈસમ તળાવમાં ડૂબવાની જાણ થતાં જ સમગ્ર ડિઝાસ્ટર ટીમ ઘટના સ્થળે પહોંચીને ઇસમને બહાર કાઢીને તેને તાત્કાલિક 108 મારફતે સારવાર અર્થે ખસેડાયો હતો.

Back to top button
error: Content is protected !!