
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મેઘરજ શ્રી પી સી એન હાઈસ્કૂલના પ્રાથમિક વિભાગમાં સુપરવાઇઝર નિરંજનબેન સોનીનો નિવૃત્ત વિદાય સન્માન સમારંભ યોજાયો
મેઘરજ શ્રી પી સી એન હાઈસ્કૂલના પ્રાથમિક વિભાગમાં સુપરવાઇઝર શ્રીમતી નિરંજનબેન સોનીનો નિવૃત્ત વિદાય સન્માન સમારંભ યોજાયો જેમાં કેળવણી મંડળના મંત્રી કૃષ્ણજીવનભાઈ દોશી અને આચાર્ય સંજયભાઈ એ સાલ અને શ્રીફળથી સન્માન કરેલ આ પ્રસંગે પી ટી ટીચર મુકેશભાઈ તેમજ સ્ટાફ સહિત વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા





