
ડેસર પરમાર ચિરાગ
ચૂંટણી પંચના 2/12/2025 પત્ર તા.5/12/2025 તારીખના મતદારયાદીનો ખાસ સધન સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે જે S I R અંતર્ગત ઘરે ઘરે જઈને B L O દ્વારા E F ફોર્મ ભરવાની કામગીરી હાથ ધરી હતી તેમાં તલાટી કમ મંત્રી સ્કૂલના આચાર્ય આંગણવાડી કાર્યકર તેમજ બીએલમાં ફરજ નિભાવતા અગ્રણીઓ ની નામી અનામી હોદ્દેદારોનો સંપર્ક કરી 2002 ની મતદાર યાદીની માહિતી પહોંચાડવા આવી હતી તેમાં ટેકનોલોજીની માધ્યમથી આ કામગીરી મદદરૂપ થવા આ વાહન કરવામાં આવ્યું હતું તેમ જ મતદારોને B L O દ્વારા ગામજનોને માર્ગદર્શન આપવામાં આવ્યું છે તેમજ S I R રાષ્ટ્રીય કામગીરીમાં ગામજનોને એકબીજાને સહયોગ આપી મદદરૂપ થઈ સમય મર્યાદામાં ચોકસાઈ પૂર્વક પૂર્ણ કરવા આદેશ પાઠવવામાં આવ્યો છે




