HIMATNAGARSABARKANTHA
હિંમતનગરના મહાદેવ ગ્રુપના જીવ દયા પ્રેમીઓ દ્વારા વારંવાર થતા અકસ્માત રોકવા માટે ગૌ માતા ના ગળામાં બેલ્ટ અને શિંગડામાં રેડિયમ લગાડવા માં આવ્યાં

અહેવાલ:- પ્રતિક ભોઈ
સાબરકાંઠા જીલ્લાં ના હિંમતનગરમાં રાતના ટાઈમે રોડ પર બેસેલા અબોલ ગૌ માતા વાછરડા નંદી મહારાજ ના રોડ અકસ્માત રોકવા માટે હિંમતનગરના મહાદેવ ગ્રુપના જીવ દયા પ્રેમીઓ દ્વારા વારંમ વાર અકસ્માત રોકવા માટે ના પ્રયત્નો કરવા માં આવતા હોય છે તો ગૌ માતા ના ગળામાં બેલ્ટ અને શિંગડામાં રેડિયમ લગાડવા માં આવ્યાં હતા આ સમસ્ત સુંદર કામગીરી મહાદેવ ગ્રુપના જીવ દયા પ્રેમીઓ દ્વારા કરવામાં આવી હતી



