HIMATNAGARIDARSABARKANTHA

ઈડરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મુડેટી ખાતે રક્તદાન કેમ્પ યોજાયો*

અહેવાલ:- પ્રતિક ભોઈ

*ઈડરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મુડેટી ખાતે રક્તદાન કેમ્પ યોજાયો*
****
સાબરકાંઠા જિલ્લામાં ઇડર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મુડેટી ખાતે જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી તથા સેનાપતિશ્રી
(રા.અ.પો.દળ,જુથ-૬,મુડેટી) ના માર્ગદર્શન હેઠળ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 40 યુનિટ રક્ત
એકત્રિત થયું હતું.જરૂરતમંદોને તાત્કાલીક અને સમયસર લોહી પુરૂ પાડી શકાય તેવા આશયથી આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આરોગ્ય શાખા, જિલ્લા પંચાયતના સંયુક્ત પ્રયાસો થી છેલ્લા ત્રણ માસમાં 200 ઉપરાંત રકતદાન પ્રાપ્ત કરી શકાયું છે.આ રક્તદાન કેમ્પમાં SRP જવાનો સહિત આસપાસના ગામના ગ્રામજનોએ રક્તકદાન કર્યું હતું.
****

Back to top button
error: Content is protected !!