SABARKANTHA
હિંમતનગર ની ભાગીનીસમાજ સંસ્થા ને 67 વર્ષે પુરા થાય છે તેની ઉજવણી ના ભાગ રૂપે રાખી અને ડાન્સ કોમપિટિશન નું આયોજન કરવા માં આવ્યું

તારીખ 15-8-24 ના રોજ હિંમતનગર ની ભાગીનીસામાજ સંસ્થા ને 67 વર્ષે પુરા થાય છે.. તેની ઉજવણી ના ભાગ રૂપે રાખી અને ડાન્સ કોમપિટિશન નું આયોજન કરવા માં આવ્યું હતું.. જેમાં 55 વર્ષે થી ઉપરની ઉંમર ના ગ્રુપ માં ઇલાબેન જાની રાવલ પ્રથમ ક્રમે આવ્યા છે…જેમને સંસ્થા ના ટ્રસ્ટી શ્રી ઓ તેમજ પ્રમુખશ્રી તેમજ કારોબારી સભ્યશ્રી ઓ એ તેમજ સહુ ભગિની ઓ એ હર્ષભેર અભિનંદન પાઠવ્યા છે.
અહેવાલ:- પ્રતિક ભોઈ




